કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
એપ્સિલોન કાર્બન પ્રાઈવેટ લિ. (ECPL)એ ભારતનું પ્રથમ એકીકૃત કાર્બન બ્લેક કોમ્પ્લેક્સ ક્યા સ્થાપિત કર્યું ?

જગદલપુર, છત્તીસગઢ
કોલકાતા, પ.બંગાળ
નાસિક, મહારાષ્ટ્ર
બેલ્લારી, કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ?

ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
હરિયાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP