સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? લેવાયસિએ ગોલ્ડસ્ટીન વિલિયમ હાર્વે એલેક્ઝાન્ડર બેઈન લેવાયસિએ ગોલ્ડસ્ટીન વિલિયમ હાર્વે એલેક્ઝાન્ડર બેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? લેપ્રોસ્કોપી સ્ટેથોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી લેપ્રોસ્કોપી સ્ટેથોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એન્ડોસ્કોપી' કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે ? ટ્યુબર ક્લોસિસ પેટના રોગના હિપેટાઇટિસ એઈડ્સ ટ્યુબર ક્લોસિસ પેટના રોગના હિપેટાઇટિસ એઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? પાણી રક્ત કોષ હાડકાં પાણી રક્ત કોષ હાડકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP