Talati Practice MCQ Part - 4
નીચે આપેલ રૂઢીપ્રયોગોનો અર્થ જણાવો.
"કંધોતર ઉઠી જવા"

શિક્ષા કરાવી
દીકરા ગુજરી જવા
છાતી બેસી જવી
કામ પુરૂ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

પ્રભાતિયા - નરસિંહ મહેતા
ગરબી - દયારામ
ભજન - તુલસીદાસ
છપ્પા - અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP