કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગે કયા ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા બદલવા ભલામણ કરી ?

શત્રુંજય ડેમ
મચ્છુ ડેમ
ભાદર ડેમ
ધરોઈ ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ?

ફ્રાંસ
ઈઝરાયેલ
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ?

બ્રહ્મપુત્ર
ગંગા
બિયાસ
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વિજય સાંપલા
રામ કઠેરિયા
થાવરચંદ ગેહલોત
જ્યોર્જ બેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP