એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.

આવક વેરો
વેચાણ વેરો
મૂલ્યવર્ધિત વેરો
માલ અને સેવા વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'તા.___ કે ત્યાર બાદ ખરીદેલ નવા પ્લોટ અને યંત્રો કે જેનો વેરાપાત્ર માલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને હિસાબી ચોપડામાં તેને મૂડી મિલકત ગણેલ છે તેના પર ચૂકવેલ મૂલ્ય વર્ધિત વેરાની રકમ મૂલ્ય વર્ધિત વેરાની ચુકવવાપાત્ર રકમ સામે બાદ મળે કે જમા મળે (ટેક્સ ક્રેડિટ)'

1-4-1981
1-4-2015
1-4-2006
1-4-2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

કરપાત્ર
આંશિક કરપાત્ર
કરમુક્ત
આંશિક કરમુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP