કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? પુણે કાનપુર સુરત લખનઉ પુણે કાનપુર સુરત લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ? લંડન (UK) પેરિસ (ફ્રાન્સ) વિયેના (ઓસ્ટ્રિયા) રોમ (ઈટાલી) લંડન (UK) પેરિસ (ફ્રાન્સ) વિયેના (ઓસ્ટ્રિયા) રોમ (ઈટાલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ સિંગાપુર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ સિંગાપુર શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) G7 શિખર સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? રોમ બર્લિન પેરિસ હિરોશિમા રોમ બર્લિન પેરિસ હિરોશિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના કાલેસર નેશનલ પાર્કમાં વાઘ જોવા મળ્યો ? ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP