વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. દયા મૃત્યુ રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન દયા મૃત્યુ રંગસૂત્ર ઉપચાર ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે. SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV માં ઈંધણ કેટલા તબક્કઓમાં દહન થાય છે ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન ચાર્લ્સ ડ્યુક એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન ચાર્લ્સ ડ્યુક એડગર મિશેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ? 17 માર્ચ, 2017 18 જૂન, 2016 22 સપ્ટેમ્બર, 2015 21 ઓગસ્ટ, 2014 17 માર્ચ, 2017 18 જૂન, 2016 22 સપ્ટેમ્બર, 2015 21 ઓગસ્ટ, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP