કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટેગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીઝ (IHFMS) અપનાવી ?

તેલંગાણા
આંધ્ર પ્રદેશ
ઓડિશા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP