GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. અચળ મહત્તમ ન્યુનત્તમ અનંત અચળ મહત્તમ ન્યુનત્તમ અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં પુર યુદ્ધ ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં પુર યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ અમરેલી જુનાગઢ પંચમહાલ પાટણ અમરેલી જુનાગઢ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ? જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આભાસી ભાડાનો ખ્યાલ કોણે આપ્યો ? માર્શલ રોબીન્સન રિકાર્ડો મિલ માર્શલ રોબીન્સન રિકાર્ડો મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદ અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ? ઘઉં કઠોળ તેલીબિયાં શાકભાજી ઘઉં કઠોળ તેલીબિયાં શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP