કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દાઈ હાઉલિયાંગ
પિંગ મિયાઉ
ક્યુ-ડોંગ્યુ
વાંગ યિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP