સંસ્થા (Organization)
એફ. એ. ઓ. (FAO) (ફુડ અને એગ્રી કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં છે ?

લંડન
દિલ્હી
જાકાર્તા
રોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
WHO શું છે ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હાર્ટસર્જરી ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હોમ ઓફિસ
વર્લ્ડ હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ બેંકનું વડુમથક ક્યા આવેલું છે ?

જીનિવા
વિયેના
લંડન
વોશિંગ્ટન ડી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 1979
વર્ષ 2007
વર્ષ 1981
વર્ષ 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP