વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાસ્ટ બ્રીડર રિએક્ટર (Fast breeder Reactor)માં "ફાસ્ટ-ઝડપી" શબ્દ શું સૂચવે છે ? રિએક્ટરની ઝડપ ન્યુટ્રોનની ગતિ ઈંધણ વપરાશી ઝડપ વિદ્યુત નિર્માણની ઝડપ રિએક્ટરની ઝડપ ન્યુટ્રોનની ગતિ ઈંધણ વપરાશી ઝડપ વિદ્યુત નિર્માણની ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ ક્યો છે ? ફાન્સ જર્મની ડેનમાર્ક અમેરિકા ફાન્સ જર્મની ડેનમાર્ક અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિલ્લી વર્ગના વિધ્વંસક જહાજોમાં નીચેના પૈકી કયા જહાજોનો સમાવેશ થાય છે ? INS ચેન્નાઈ INS મૈસૂર INS દિલ્લી આપેલ તમામ INS ચેન્નાઈ INS મૈસૂર INS દિલ્લી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ - 1 નો કોડ શું હતો ? ડિસ્ટ્રકશન સ્માઇલિંગ બુદ્ધા બ્લુ આઈઝ બ્લેક બોમ્બ ડિસ્ટ્રકશન સ્માઇલિંગ બુદ્ધા બ્લુ આઈઝ બ્લેક બોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "RISAT''વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP