કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ? નીતિ આયોગ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 14 9 10 12 14 9 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? બિહાર ઉત્તર પ્રદેશ નવી દિલ્હી ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ નવી દિલ્હી ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP