કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 75% 65% 100% 94% 75% 65% 100% 94% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? ફ્રાંસ ચીન જાપાન રશિયા ફ્રાંસ ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? NASA ISRO બ્લૂ ઓરિજિન SpaceX NASA ISRO બ્લૂ ઓરિજિન SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? સાઉદી અરેબિયા ફ્રાન્સ માડાગાસ્કર ભારત સાઉદી અરેબિયા ફ્રાન્સ માડાગાસ્કર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે ? રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ બિહાર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP