સંસ્થા (Organization) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(FICCI)નું વડુમથક કયા આવેલું છે ? કોલકાતા મુંબઈ પુણે નવી દિલ્હી કોલકાતા મુંબઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF) ની સ્થાપનામાં પરિણમી ? જીનીવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનીવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીઝ) સંબંધમાં વૈશ્વિક સ્તરે કઇ સંસ્થા કાર્યરત છે ? યુનેસ્કો (UNESCO) ફિડ (FID) ઈફલા વિપ્રો (WIPRO) યુનેસ્કો (UNESCO) ફિડ (FID) ઈફલા વિપ્રો (WIPRO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) WHO નું વડું મથક ક્યાં આવેલું છે ? જીનીવા ન્યૂયોર્ક પેરિસ હેગ જીનીવા ન્યૂયોર્ક પેરિસ હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે ? ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નોર્થ ઈસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિ.(NEDFi)નું વડુમથક કયા આવેલું છે ? અગરતલા ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી અગરતલા ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP