કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ? રશિયા UK બેલ્જિયમ કઝાખસ્તાન રશિયા UK બેલ્જિયમ કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બર્મિંઘમમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર 15 સ્કવોશ ટાઈટલ કોણે જીત્યું ? રવિ દુબે આનંદ પટેલ નેહા સિંહ અનાહત સિંહ રવિ દુબે આનંદ પટેલ નેહા સિંહ અનાહત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? નવી દિલ્હી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? સ્વિત્ઝર્લેન્ડ જાપાન સર્બિયા ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ જાપાન સર્બિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP