કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'ભારતીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્ર’ ક્યા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે ? શ્રીલંકા ભૂટાન જાપાન નેપાળ શ્રીલંકા ભૂટાન જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અતિધિ પોર્ટલ લૉન્ચ કર્યું ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 6 ઑગસ્ટ 4 ઑગસ્ટ 7 ઑગસ્ટ 5 ઑગસ્ટ 6 ઑગસ્ટ 4 ઑગસ્ટ 7 ઑગસ્ટ 5 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી એકનાથ શિંદે રતન તાતા મુકેશ અંબાણી ગૌતમ અદાણી એકનાથ શિંદે રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો. UPI સુરક્ષા UPI Secure UPI જરૂરી હૈ UPI ચલેગા UPI સુરક્ષા UPI Secure UPI જરૂરી હૈ UPI ચલેગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP