કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? ચેસ શૂટિંગ બેડમિન્ટન હોકી ચેસ શૂટિંગ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈંગ્લેન્ડ ઈટાલી આર્જેન્ટિના બ્રાઝિલ ઈંગ્લેન્ડ ઈટાલી આર્જેન્ટિના બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચેકમેટ’ સ્ટીલ્ધ લડાકુ વિમાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન રશિયા બ્રિટન ઈઝરાયેલ ચીન રશિયા બ્રિટન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? બ્રિટન ચીન અમેરિકા ઈઝરાયેલ બ્રિટન ચીન અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ? યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ અમેરિકા નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ અમેરિકા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP