કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

ફિઝિ
ઈન્ડોનેશિયા
આયરલેન્ડ
ન્યૂઝિલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ?

અયોધ્યા
નવી દિલ્હી
પ્રયાગરાજ
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP