GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :___ does parliament derive this power ? Which What Whence Hither Which What Whence Hither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-2, b-3, c-4, d-1 a-3, b-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં ? નવ માસ એક વર્ષ 200 દિવસ છ માસ નવ માસ એક વર્ષ 200 દિવસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ? ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He showed ___ mercy to the vanquished and killed them. a few the little a little little a few the little a little little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ ? દાદરા પણજી દીવ સેલવાસ દાદરા પણજી દીવ સેલવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP