GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી
એટર્ની જનરલ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો.
સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.

ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
હેત્વર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP