GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

કોઈ ખાતે ખોટી રકમની ખતવણી
ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય
બે વખત ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ?

કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી
મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી
કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી
પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ?

શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5%
શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5%
શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10%
શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP