GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. come were coming are coming comes come were coming are coming comes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રીમાન્ડ એકસાથે મંજૂર કરી શકે ? 10 દિવસ 7 દિવસ 14 દિવસ 15 દિવસ 10 દિવસ 7 દિવસ 14 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 41, 47, 53 17, 21, 29 13, 15, 23 31, 37, 49 41, 47, 53 17, 21, 29 13, 15, 23 31, 37, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP