GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :His cattle ___ in his back yard then. was is were are was is were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1.5 1 2 1.2 1.5 1 2 1.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? રાધનપુર ખંભાત સેવાલીયા હિંમતનગર રાધનપુર ખંભાત સેવાલીયા હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં.... આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય માત્ર આયાતોને સ્થાન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? એફ. એચ. નાઇટ માર્શલ કાર્લ માર્ક્સ જે. શુમ્પીટર એફ. એચ. નાઇટ માર્શલ કાર્લ માર્ક્સ જે. શુમ્પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP