GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.___ I in his place, I would not do it. Were Had Am Was Were Had Am Was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જો ABCD માં A→Z, I→26 મુજબ હોય અને AHMEDABAD = −7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 69 78 -47 -37 69 78 -47 -37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ નાણાંકીય બિલ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ નાણાંકીય બિલ વિદેશ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. જોડીયા ધ્રોળ નખત્રાણા લાલપુર જોડીયા ધ્રોળ નખત્રાણા લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP