Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with correct prepositions : “Fill the glass ___ water.” within from bye with within from bye with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર નેસ બેટ મેરુ બંદર નેસ બેટ મેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધિ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધિ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ત્રિપિટક ભગવદ્ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP