Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with proper form of verb : “He did not ___ his friend.” forgave forgived forgiven forgive forgave forgived forgiven forgive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? કાંસ્ય ચંદ્રક રજત ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં કાંસ્ય ચંદ્રક રજત ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP