Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with suitable pronoun : “This is not your car. This is ___." me mine my All three mentioned here me mine my All three mentioned here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ઝૂલણા કાફી ચાબખા પ્રભાતિયાં ઝૂલણા કાફી ચાબખા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાનાં ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાનાં ભેરુ' 'વળામણાં' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 15 25 20 30 15 25 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? મુંબઈ જયપુર અમદાવાદ દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP