Talati Practice MCQ Part - 8 Fill in the blank.adjective form of enemy is ___ enimic enemity inimical enimical enimic enemity inimical enimical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો sin A = 1/√10 હોય તો cos A = ___ √10/3 1 √10 3/√10 √10/3 1 √10 3/√10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યા વર્ષે શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1868 ઈ.સ. 1860 ઈ.સ. 1849 ઈ.સ. 1890 ઈ.સ. 1868 ઈ.સ. 1860 ઈ.સ. 1849 ઈ.સ. 1890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ? ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન આપેલ તમામ મહિલાઓ માટે અનામત બેઠકો ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન આપેલ તમામ મહિલાઓ માટે અનામત બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP