GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Move
Copy
Cut
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

મેન્ડેમસ
સર્ટિઓરરી
હેબિટસ કોર્પસ
કૉ-વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

કિસાન-મજદૂર આંદોલન
આઝાદ હિન્દ ચળવળ
સવિનય કાનુન ભંગ
ભારત છોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP