Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

સંઘર્ષમાં ગુજરાત
ગુજરાતની સંઘર્ષગાથા
ગુજરાતમાં કટોકટી
કટોકટીની સંઘર્ષયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

રામધારી સિંહ દિનકર
પ્રેમચંદ
હરિવંશ રાય બચ્ચન
મેથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરની સર્કીટ ___ થી ઓળખાય છે ?

હાર્ડવેર
લેંગ્વેજ
સોફટવેર
ઈન્ટરનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP