GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find the correct spelling. perseverance parseverence perseveranse perseverence perseverance parseverence perseveranse perseverence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. દ્વંદ્વ અવ્યવીભાવ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યવીભાવ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A black smith uses ___ trowel bellows drill plane trowel bellows drill plane ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? વાત્રક બનાસ તાપી મહી વાત્રક બનાસ તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ-ખુરશી બાળક-છોકરું પર્વત-દિવાલ ગોળો-ગોળી પલંગ-ખુરશી બાળક-છોકરું પર્વત-દિવાલ ગોળો-ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP