Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Find the correct word for : ‘One who does job of driving other’s car is ___' owner driver chef chauffeur owner driver chef chauffeur ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષશાનન ષડાનન ષષનાન ષષાનન ષશાનન ષડાનન ષષનાન ષષાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 14 સપ્ટેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 14 સપ્ટેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નિપાત અનુગ નામયોગી સંજ્ઞા નિપાત અનુગ નામયોગી સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? વિનોદ ભટ્ટ રતિલાલલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત વિનોદ ભટ્ટ રતિલાલલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. સુંદરમ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુંદરમ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP