GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the nearest meaning of ‘Devour' Eat crowdly All types Eat greedily Came off Eat crowdly All types Eat greedily Came off ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. guilded goldded gilded golded guilded goldded gilded golded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. હાલોલ, દાહોદ અને લીમખેડા રાજપીપળા, કેવડિયા અને દાહોદ લીમખેડા, કણજરી અને હાલોલ કેવડિયા, સાદરા અને બોટાદ હાલોલ, દાહોદ અને લીમખેડા રાજપીપળા, કેવડિયા અને દાહોદ લીમખેડા, કણજરી અને હાલોલ કેવડિયા, સાદરા અને બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બંને ? 9 50 450 300 9 50 450 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ (b) "અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) "કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે.”(d) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ1. રોબર્ટ બોઈલ 2. રોબર્ટ હુક3. પાસ્કલ4. થોમસન અને ફુક્સ a-4, d-3, c-1. b-2 a-3, c-2, d-1, b-4 d-1, b-3, a-2, c-4 b-1, c-4, a-2, d-3 a-4, d-3, c-1. b-2 a-3, c-2, d-1, b-4 d-1, b-3, a-2, c-4 b-1, c-4, a-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP