કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? વિનામૂલ્યે રૂ. 100 રૂ. 20 રૂ. 50 વિનામૂલ્યે રૂ. 100 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 301 300 302 299 301 300 302 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ? લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC મુજબ કલમ 379-ચોરીની સજા કલમ 302-ખૂનની સજા કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે કલમ 379-ચોરીની સજા કલમ 302-ખૂનની સજા કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP