વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ?

ત્રિશૂલ
નાગ
બરાક-8
અર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.
(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.
(ii) સુપરસોનિક મિસાઈલ છે.
(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે.

શૌર્ય
અસ્ત્ર
નિર્ભય
બરાક - 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ?

વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો
આપેલ પૈકી કોઈ નહીં
ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન
હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ?

યુ.એસ.એ.
રશિયા
ઇઝરાયેલ
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP