GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ___ કહે છે. પ્રાથમિક ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મૂડી ખાધ પ્રાથમિક ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મૂડી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત બીજો શ્રીગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો શ્રીગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 2024 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના પુરૂષને ઉતારવાના નાસા (NASA)ના આયોજનનું નામ શું છે ? આર્ટોમીસ કાર્યક્રમ વોયેજર-2 પ્રોજેક્ટ એપોલો જૂનો આર્ટોમીસ કાર્યક્રમ વોયેજર-2 પ્રોજેક્ટ એપોલો જૂનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “મારે શ્યામરંગ સમીપે ન જાવું” – કોની પંક્તિઓ છે ? શામળ દયારામ નરસિંહ મહેતા મીરાબાઈ શામળ દયારામ નરસિંહ મહેતા મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે. મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો શાંત પ્રકારના લાવાયિક ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો શાંત પ્રકારના લાવાયિક ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી. કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP