કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા

1, 2, 3, 4, 5, 6
માત્ર 1, 4, 5, 6
માત્ર 1, 3, 4, 5
માત્ર 2, 3, 5, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ?

રાહુલ દ્રવિડ
એમ.એસ.ધોની
વિરાટ કોહલી
સચિન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?

પર્યાવરણ કાર્યકર્તા
અભિનેતા
વકીલ
ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP