કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ?

શિલોંગ
રામેશ્વરમ્
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ભારતે ડોર્નિયર 228 સમુદ્ર નિગરાની વિમાન ક્યા દેશને સોંપ્યું ?

શ્રીલંકા
માલદીવ
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ?

તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP