કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ?

કંડલા
ગાંધીનગર
માંડવી
ધોરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?

છત્તીસગઢ
ઓડીશા
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કોસ્ટલ રિસર્ચ વેસેલ 'સાગર અન્વેષિકા' નું લોન્ચિંગ કયા કરવામાં આવ્યું ?

વિશાખાપટ્ટનમ
પણજી
ગોવા
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP