કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા દેશે સૌપ્રથમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awerness Day) મનાવવાની ભલામણ કરી હતી ? ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022 રિપોર્ટમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 68 40 61 50 68 40 61 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત ડૉ.કલામ સેવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? રવિકુમાર સાગર રિતેશ અગ્રવાલ તિલક મહેતા કવિતા શુકલા રવિકુમાર સાગર રિતેશ અગ્રવાલ તિલક મહેતા કવિતા શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP