GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 FLOPS નું પૂરું નામ શું છે ? Flow Operations per Second Flying Operations per Second Flat Operations per Second Floating Point Operations per Second Flow Operations per Second Flying Operations per Second Flat Operations per Second Floating Point Operations per Second ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી. રાષ્ટ્રકૂટો, પ્રતીહારો ચાલુક્ય, સાતવાહન પ્રતીહારો, રાષ્ટ્રકૂટો સાતવાહન, ચાલુક્ય રાષ્ટ્રકૂટો, પ્રતીહારો ચાલુક્ય, સાતવાહન પ્રતીહારો, રાષ્ટ્રકૂટો સાતવાહન, ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ડેલહાઉસીએ નીચેના પૈકી કયા રાજ્યોને ખાલસા કર્યા હતા ?i. સાતારાii. સાંબલપુર iii. નાગપુર ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સૌરમંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે ? મંગળ બુધ શુક્ર ગુરુ મંગળ બુધ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? બુધવાર સોમવાર શુક્રવાર શનિવાર બુધવાર સોમવાર શુક્રવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે. મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP