કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા દેશે ફ્રેકશનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (FOBS)નો ઉપયોગ કરીને હાઈપરસોનિક હથિયાર પરીક્ષણ કર્યું ? રશિયા દક્ષિણ કોરિયા ચીન ઉત્તર કોરિયા રશિયા દક્ષિણ કોરિયા ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 116 106 111 88 116 106 111 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં આયોજિત વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ ફિનટેક ફેસ્ટિવલ GEF 2021ની મેજબાની ક્યા દેશે કરી ? ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? અમેરિકા બાંગ્લાદેશ બ્રિટન પાકિસ્તાન અમેરિકા બાંગ્લાદેશ બ્રિટન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP