કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ?

લક્ષદ્વીપ
જમ્મુ અને કાશ્મીર
દિલ્હી
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નોર્ધર્ન કોલફિલ્ડસ લિમિટેડ (NCL) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 75 ‘ફુલવારી કેન્દ્ર’ શરૂ કરી રહ્યું છે ?

તેલંગાણા
ઓડિશા
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મહારાષ્ટ્ર
બિહાર
ગોવા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP