ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 2001 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - VIII એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII એક્ટ - V એક્ટ - VI એક્ટ - III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? સોનું સીસું તાંબુ ચાંદી સોનું સીસું તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP