કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા શહેરના પ્રસિદ્ધ બેપોર ઉરુ (હોડી) માટે GI ટેગની માંગ કરવામાં આવી છે ?

કોઝિકોડ
કોચી
ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) ક્યારે મનાવાય છે ?

17 ડિસેમ્બર
19 ડિસેમ્બર
18 ડિસેમ્બર
20 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ગોવા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP