Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક ચાર દેશોનું ગ્રુપ છે કે જે G20 ગ્રુપનો ભાગ છે ? દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___. 0.1% વધે 1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 0.1% વધે 1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો. ક, ટ, ત, ચ કા, ખુ, ઘૂ, ભૈ ક, ર, મ, ત ડ, ટી, ઠૌ, ઢા ક, ટ, ત, ચ કા, ખુ, ઘૂ, ભૈ ક, ર, મ, ત ડ, ટી, ઠૌ, ઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના કયા સ્થળેથી હાથીના અવશેષ મળ્યાં છે ? સૂરકોટડા શિકારપુર લોથલ રોજડી સૂરકોટડા શિકારપુર લોથલ રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? ગ્લાયકોજીનેસીસ ગ્લુકોનીયોજીનેસીસ ઈએચપી ગ્લુકોજીનોલાઈસીસ ગ્લાયકોજીનેસીસ ગ્લુકોનીયોજીનેસીસ ઈએચપી ગ્લુકોજીનોલાઈસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 One of her friends sang songs, ___ ? will she didn't she arn't they isn't he will she didn't she arn't they isn't he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP