કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? વડનગર કચ્છના રણમાં સાપુતારા પાવાગઢ વડનગર કચ્છના રણમાં સાપુતારા પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/UTમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું ? લક્ષદ્વીપ દિલ્હી લદાખ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી લદાખ પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ફાગુ ચૌહાણ રમેશ બૈસ લા ગણેશ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ફાગુ ચૌહાણ રમેશ બૈસ લા ગણેશ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગાઝિયાન્ટેપ કેસલ ક્યા આવેલો છે ? તુર્કીયે સીરિયા ઈજિપ્ત લેબેનોન તુર્કીયે સીરિયા ઈજિપ્ત લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? વિશાખાપટ્ટનમ રાંચી ઈન્દોર કોચીન વિશાખાપટ્ટનમ રાંચી ઈન્દોર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? જાહેર બાબતો વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. સામાજિક કાર્ય જાહેર બાબતો વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP