કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? ખજુરાહો મોઢેરા કોણાર્ક વારાણસી ખજુરાહો મોઢેરા કોણાર્ક વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં બાલકૃષ્ણ દોશીને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2023નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વાસ્તુકલા વેપાર અને વાણિજ્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વાસ્તુકલા વેપાર અને વાણિજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ફેમિલી ID – વન ફેમિલી વન આઈડેન્ટિટી પોર્ટલ લૉન્ચ કર્યું ? અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP