કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ?

પુણે
ગુવાહાટી
બેંગલુરુ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ક્યા દિવસે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ મનાવાય છે ?

26 એપ્રિલ
25 એપ્રિલ
24 એપ્રિલ
23 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP